
કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ
ર્ડા સૌરભ પારધી, આઈ.એ.એસ
સેવા: ભારતીય વહીવટી સેવા
કેડર : ગુજરાત
નિમંણુકની તારીખ (સુરત) : ૨૫, જૂન, ૨૦૨૧
ફોન : +૯૧ ૨૬૧ ૨૬૫૫૧૫૧ ૨૬૫૨૫૨૫
ફેક્સ : +૯૧ ૨૬૧ ૨૬૫૫૭૫૭
ઇમેલ : collector-sur[at]gujarat[dot]gov[dot]in
મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.
કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.
ર્ડા સૌરભ પારધી, આઈ.એ.એસ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, સુરત
| અ.નં | નામ | જોડાયા તારીખ | કાર્યકાળ |
|---|---|---|---|
| ૧ | શ્રી એમ. કે. દેશપાંડે, આઇ.એ.એસ. | 30/01/1948 | 14/02/1951 |
| ૨ | શ્રી એન. જી. સાસવાડકર, આઈ.એ.એસ. | 15/02/1951 | 25/04/1954 |
| ૩ | શ્રી એલ. આર. દલાલ, આઇ.એ.એસ. | 26/04/1954 | 19/12/1955 |
| ૪ | શ્રી એચ. પી. ભટ્ટ, આઇ.એ.એસ. | 20/12/1955 | 26/05/1959 |
| ૫ | શ્રી એસ. એમ. દુદાની, આઇ.એ.એસ. | 27/05/1959 | 08/04/1963 |
| ૬ | શ્રી એચ. એસ. છાયા, આઇ.એ.એસ. | 09/04/1963 | 11/06/1963 |
| ૭ | શ્રી જે. ડી. ગજ્જર, આઇ.એ.એસ. | 12/06/1963 | 26/06/1963 |
| ૮ | શ્રી બી. જી. ખાબડે, આઇ.એ.એસ. | 26/06/1963 | 16/05/1966 |
| ૯ | શ્રી એમ. એસ. દયાલ, આઇ.એ.એસ. | 02/06/1966 | 29/11/1966 |
| ૧૦ | શ્રી પી.આર.ચૌહાણ, આઇ.એ.એસ. | 30/11/1966 | 25/07/1967 |
| ૧૧ | શ્રી મૂસા રઝા, આઇ.એ.એસ. | 29/07/1967 | 31/05/1969 |
| ૧૨ | શ્રી કે જી. રામનાથન, આઇ.એ.એસ. | 01/06/1969 | 27/11/1970 |
| ૧૩ | શ્રી એસ. રામકૃષ્ણન, આઇ.એ.એસ. | 07/12/1970 | 26/05/1971 |
| ૧૪ | શ્રી એસ. સુંદર, આઇ.એ.એસ. | 27/05/1971 | 02/06/1973 |
| ૧૫ | શ્રી ટી.સી.એ. રંગદુરાઈ, આઇ.એ.એસ. | 16/07/1973 | 11/01/1974 |
| ૧૬ | શ્રી શ્યામલ ઘોષ, આઇ.એ.એસ. | 15/01/1974 | 28/12/1976 |
| ૧૭ | શ્રી એ. પ્રસાદ, આઇ.એ.એસ. | 29/12/1976 | 23/06/1978 |
| ૧૮ | Shri B. Narsimahan, IAS | 03/07/1978 | 30/06/1980 |
| ૧૯ | શ્રી એ. એમ. ભારદ્વાજ, આઇ.એ.એસ. | 07/07/1980 | 24/10/1981 |
| ૨૦ | શ્રી જે. એસ. રાણા, આઇ.એ.એસ. | 09/11/1981 | 05/03/1984 |
| ૨૧ | શ્રી પી. એન. રોયચૌધરી, આઇ.એ.એસ. | 10/05/1984 | 15/07/1986 |
| ૨૨ | શ્રી કે. ડી. પરમાર, આઇ.એ.એસ. | 15/07/1986 | 07/01/1987 |
| ૨૩ | શ્રી કે. કૈલાશનાથન, આઇ.એ.એસ. | 07/01/1987 | 02/05/1990 |
| ૨૪ | શ્રી હસમુખ અઢીયા, આઇ.એ.એસ. | 03/05/1990 | 09/09/1990 |
| ૨૫ | શ્રી બી.બી. સ્વેન (i/c), આઇ.એ.એસ. | 09/09/1990 | 20/09/1990 |
| ૨૬ | શ્રી જી.કે. મકવાણા, આઇ.એ.એસ. | 20/09/1990 | 04/05/1992 |
| ૨૭ | શ્રી પી.વી. ત્રિવેદી, આઇ.એ.એસ. | 07/05/1992 | 18/04/1995 |
| ૨૮ | શ્રી વી. એસ. ગઢવી, આઇ.એ.એસ. | 18/04/1995 | 22/10/1996 |
| ૨૯ | શ્રી આર. એમ. શાહ, આઇ.એ.એસ. | 23/10/1996 | 08/02/1999 |
| ૩૦ | શ્રીમતી સંગીતા સિંહ, આઇ.એ.એસ | 08/02/1999 | 19/04/2002 |
| ૩૧ | શ્રી એમ.કે. દાસ, આઇ.એ.એસ. | 21/04/2002 | 17/09/2003 |
| ૩૨ | શ્રી જે.બી. વોરા (i/c), જીએએસ | 18/09/2003 | 11/12/2003 |
| ૩૩ | શ્રી પંકજ જોશી, આઇ.એ.એસ. | 12/12/2003 | 15/02/2005 |
| ૩૪ | શ્રીમતી વત્સલા વાસુદેવ, આઇ.એ.એસ. | 16/02/2005 | 30/07/2007 |
| ૩૫ | શ્રી ટી. નટરાજન, આઇ.એ.એસ. | 31/07/2007 | 07/08/2007 |
| ૩૬ | શ્રી દિલીપ રાવલ, આઇ.એ.એસ. | 08/08/2007 | 09/11/2009 |
| ૩૭ | શ્રી એ. જે. શાહ, આઇ.એ.એસ. | 10/11/2009 | 03/09/2012 |
| ૩૮ | શ્રી જયપ્રકાશ શિવાહરે, આઇ.એ.એસ. | 04/09/2012 | 09/07/2014 |
| ૩૯ | શ્રી ડો. રાજેન્દ્ર કુમાર, આઇ.એ.એસ. | 10/07/2014 | 07/05/2016 |
| ૪૦ | શ્રી એમ. એસ. પટેલ, આઇ.એ.એસ. | 09/05/2016 | 06/04/2018 |
| ૪૧ | ડૉ. ધવલકુમાર પટેલ, આઇ.એ.એસ. | 06/04/2018 | 24/06/2021 |
| ૪૨ | શ્રી આયુષ સંજીવ ઓંક, આઈએએસ | 25/06/2021 | 01/02/2024 |
| ૪૩ | ર્ડા સૌરભ પારધી, આઈ.એ.એસ | 02/02/2024 | Now |

