Close

આપત્તિ વ્યવસ્થાપન

મુખ્ય કામગીરી

સામાન્ય વહીવટ – આપતિ વ્યવસ્થાપન ને લગતા કામ

  • રાહત સહાય – કુદરતી આપતિ જેવી કે પુર, વાવાઝોડુ, ભૂકંપ, દુષ્કાળ, સુનામી વગેરે
  • રાહત સહાય – માનવ સજીત આપતિ જેવી કે કોમી રમખાણ
  • આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમનુ અમલીકરણ

યોજના તૈયારી

  • તાલીમ અપાવવી જેવી કે EOC Management/ શોધ અને બચાવ/પ્રાથમિક સારવાર/ Early Warning Communication યુવક મંડળ અને એન.જી.ઓ.ની તાલીમ

મોક ડ્રીલ

  • જન જાગૃતિ અને SPO ની ચકાસણી માટે નિયમો મુજબ શાળા/ઔદ્યોગિક એકમમાં/વહીવટી કક્ષાની મોકડ્રીલ કરવી

જન જાગૃતિકરણ

  • શાળા/ કોલેજમાં ડી એમ ઓરીએન્ટંશન/ રેલી/ મહા જન જાગૃતિકરણ કાર્યક્રમ