Close

કલેકટર વિસ્તાર

Collector-DM Surat alt

કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ

ર્ડા સૌરભ પારધી, આઈ.એ.એસ

સેવા: ભારતીય વહીવટી સેવા

કેડર : ગુજરાત

નિમંણુકની તારીખ (સુરત) :  ૨૫, જૂન, ૨૦૨૧

ફોન : +૯૧ ૨૬૧ ૨૬૫૫૧૫૧   ૨૬૫૨૫૨૫

ફેક્સ : +૯૧ ૨૬૧ ૨૬૫૫૭૫૭

ઇમેલ : collector-sur[at]gujarat[dot]gov[dot]in

 

મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૮ મુજબ રાજ્ય સરકાર કલેક્ટરની નિમણુંક કરે છે. બૃહદ મુંબઇ રાજ્યમાં ડિવિઝનલ કમિશ્નર જમીન મહેસૂલ અધિનિયમની અમલવારી થાય તેની દેખરેખ રાખતા હતા. ૧૫ ઓગષ્ટ ૧૯૫૦ થી ડિવિઝનલ કમિશ્નરનું પદ રદ્દ કરવામાં આવ્યુ અને જમીન મહેસૂલ અધિનિયમ અને અન્ય નિયમો અંગેની સત્તાઓ કલેક્ટરને સોંપવામાં આવી અને તદ્દનુસાર કલેક્ટરને તેમના જિલ્લામાં વિવિધ કાયદાઓની જોગવાઇઓની અમલવારી માટેની જવાબદારી સોંપવામાં આવી.

કલેક્ટર એ વહીવટ અને કાયદાની અમલવારી માટે સરકાર અને જનતા વચ્ચે એક અગત્યની કડી હોઇ સમય જતા કલેક્ટર પર કામનું ભારણ વધ્યુ છે. જિલ્લા કક્ષાએ સરકારના સીધા પ્રતિનિધિ હોઇ કલેક્ટર જિલ્લાના વહીવટમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કલેક્ટર સમગ્ર જિલ્લાના અન્ય તમામ વિભાગોનું સંકલન કરે છે તેથી તેમને જિલ્લાના મુખ્ય સંકલન અધિકારી પણ ગણવામાં આવે છે. સાંપ્રત સમયમાં વહીવટ વધુ ઝડપી બન્યો છે અને નાગરિકોને તેમાં કેન્દ્રસ્થ સ્થાન આપવામાં આવ્યુ છે. જનસામાન્યની વહીવટી તંત્ર તરફની અપેક્ષાઓને પહોંચી વળવા માટે માહિતી અને સંચાર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વહીવટ વધુને વધુ સરળ, પારદર્શક, કાર્યદક્ષ અને પ્રજાભિમુખ બને તે આજના સમયની માંગ છે.

ર્ડા સૌરભ પારધી, આઈ.એ.એસ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, સુરત

પદધારણ કર્તાઓ ની વિગતો
અ.નં નામ જોડાયા તારીખ કાર્યકાળ
શ્રી એમ. કે. દેશપાંડે, આઇ.એ.એસ. 30/01/1948 14/02/1951
શ્રી એન. જી. સાસવાડકર, આઈ.એ.એસ. 15/02/1951 25/04/1954
શ્રી એલ. આર. દલાલ, આઇ.એ.એસ. 26/04/1954 19/12/1955
શ્રી એચ. પી. ભટ્ટ, આઇ.એ.એસ. 20/12/1955 26/05/1959
શ્રી એસ. એમ. દુદાની, આઇ.એ.એસ. 27/05/1959 08/04/1963
શ્રી એચ. એસ. છાયા, આઇ.એ.એસ. 09/04/1963 11/06/1963
શ્રી જે. ડી. ગજ્જર, આઇ.એ.એસ. 12/06/1963 26/06/1963
શ્રી બી. જી. ખાબડે, આઇ.એ.એસ. 26/06/1963 16/05/1966
શ્રી એમ. એસ. દયાલ, આઇ.એ.એસ. 02/06/1966 29/11/1966
૧૦ શ્રી પી.આર.ચૌહાણ, આઇ.એ.એસ. 30/11/1966 25/07/1967
૧૧ શ્રી મૂસા રઝા, આઇ.એ.એસ. 29/07/1967 31/05/1969
૧૨ શ્રી કે જી. રામનાથન, આઇ.એ.એસ. 01/06/1969 27/11/1970
૧૩ શ્રી એસ. રામકૃષ્ણન, આઇ.એ.એસ. 07/12/1970 26/05/1971
૧૪ શ્રી એસ. સુંદર, આઇ.એ.એસ. 27/05/1971 02/06/1973
૧૫ શ્રી ટી.સી.એ. રંગદુરાઈ, આઇ.એ.એસ. 16/07/1973 11/01/1974
૧૬ શ્રી શ્યામલ ઘોષ, આઇ.એ.એસ. 15/01/1974 28/12/1976
૧૭ શ્રી એ. પ્રસાદ, આઇ.એ.એસ. 29/12/1976 23/06/1978
૧૮ Shri B. Narsimahan, IAS 03/07/1978 30/06/1980
૧૯ શ્રી એ. એમ. ભારદ્વાજ, આઇ.એ.એસ. 07/07/1980 24/10/1981
૨૦ શ્રી જે. એસ. રાણા, આઇ.એ.એસ. 09/11/1981 05/03/1984
૨૧ શ્રી પી. એન. રોયચૌધરી, આઇ.એ.એસ. 10/05/1984 15/07/1986
૨૨ શ્રી કે. ડી. પરમાર, આઇ.એ.એસ. 15/07/1986 07/01/1987
૨૩ શ્રી કે. કૈલાશનાથન, આઇ.એ.એસ. 07/01/1987 02/05/1990
૨૪ શ્રી હસમુખ અઢીયા, આઇ.એ.એસ. 03/05/1990 09/09/1990
૨૫ શ્રી બી.બી. સ્વેન (i/c), આઇ.એ.એસ. 09/09/1990 20/09/1990
૨૬ શ્રી જી.કે. મકવાણા, આઇ.એ.એસ. 20/09/1990 04/05/1992
૨૭ શ્રી પી.વી. ત્રિવેદી, આઇ.એ.એસ. 07/05/1992 18/04/1995
૨૮ શ્રી વી. એસ. ગઢવી, આઇ.એ.એસ. 18/04/1995 22/10/1996
૨૯ શ્રી આર. એમ. શાહ, આઇ.એ.એસ. 23/10/1996 08/02/1999
૩૦ શ્રીમતી સંગીતા સિંહ, આઇ.એ.એસ 08/02/1999 19/04/2002
૩૧ શ્રી એમ.કે. દાસ, આઇ.એ.એસ. 21/04/2002 17/09/2003
૩૨ શ્રી જે.બી. વોરા (i/c), જીએએસ 18/09/2003 11/12/2003
૩૩ શ્રી પંકજ જોશી, આઇ.એ.એસ. 12/12/2003 15/02/2005
૩૪ શ્રીમતી વત્સલા વાસુદેવ, આઇ.એ.એસ. 16/02/2005 30/07/2007
૩૫ શ્રી ટી. નટરાજન, આઇ.એ.એસ. 31/07/2007 07/08/2007
૩૬ શ્રી દિલીપ રાવલ, આઇ.એ.એસ. 08/08/2007 09/11/2009
૩૭ શ્રી એ. જે. શાહ, આઇ.એ.એસ. 10/11/2009 03/09/2012
૩૮ શ્રી જયપ્રકાશ શિવાહરે, આઇ.એ.એસ. 04/09/2012 09/07/2014
૩૯ શ્રી ડો. રાજેન્દ્ર કુમાર, આઇ.એ.એસ. 10/07/2014 07/05/2016
૪૦ શ્રી એમ. એસ. પટેલ, આઇ.એ.એસ. 09/05/2016 06/04/2018
૪૧ ડૉ. ધવલકુમાર પટેલ, આઇ.એ.એસ. 06/04/2018 24/06/2021
૪૨ શ્રી આયુષ સંજીવ ઓંક, આઈએએસ 25/06/2021 01/02/2024
૪૩ ર્ડા સૌરભ પારધી, આઈ.એ.એસ 02/02/2024 Now