એપ્લીકેશન ફોર્મ અસરગ્રસ્ત રત્નકલાકારો અને અસરગ્રસ્ત એકમો
આ સાથે સામેલ બે અલગ અલગ એપ્લીકેશન ફોર્મ અસરગ્રસ્ત રત્નકલાકારો અને અસરગ્રસ્ત એકમો માટે અપલોડ છે.
નોંધ :
અસરગ્રસ્ત રત્નકલાકારો ઉપરોકત આપેલ લિંકમાંથી ઓનલાઇન “ સ્કુલ ફી સહાય અરજી ફોર્મ ” મેળવી ચેકલિસ્ટ મુજબના આધાર- પુરાવા સાથે અરજદારના બાળકો જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળામાં “તા.૨૩/૦૭/૨૦૨૫” સુધીમાં જમા કરાવવાના રહેશે. તા.૨૩/૦૭/૨૦૨૫ બાદ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. જેની નોંધ લેશો.
જ્યારે અસરગ્રસ્ત એકમોએ આપેલ લિંકમાંથી ઓનલાઇન “ વ્યાજ સહાય અરજી ફોર્મ ” મેળવી ચેકલિસ્ટ મુજબના આધાર- પુરાવા સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સુરતની કચેરીએ “ તા.૨૩/૦૬/૨૦૨૫ ” સુધીમાં જમા કરાવવાના રહેશે. તા.૨૩/૦૬/૨૦૨૫ બાદ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી. જેની નોંધ લેશો.