Close

સુરત કિલ્લો (ફોર્ટ)

દિશા

સુરત ફોર્ટ નેે’ઓલ્ડ ફોર્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સુરતમાં શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ છે. તે દિલ્હી સલ્તનતના ફિરોઝખાન તઘલકના આધારે ગુજરાતની સલ્તનત દ્વારા બનાવવામાં આવી હતી. આ કિલ્લોનો મુખ્ય હેતુ પોર્ટુગીઝ સામે રક્ષણ કરવાનો હતો. હવે, તે શહેરની સૌથી લોકપ્રિય ઐતિહાસિક સ્મારકોમાંનું એક છે.

ફોટો ગેલેરી

  • સુરત જુનો કિલ્લો
    સુરત જુનો કિલ્લો (કોટ)
  • સુરત કિલ્લો નદી કિનારો alt
    જુનો કિલ્લો (કોટ)
  • સુરત જુનો કિલ્લો
    પુલ પરથી કિલ્લાનુ દ્રશ્ય

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું હવાઈ પોર્ટ સુરત આશરે ૧૩ કિ.મી. છે

ટ્રેન દ્વારા

નજીકનું રેલવે સ્ટેશન સુરતથી આશરે ૩ કિ.મી. છે

માર્ગ દ્વારા

શહેરની અંદર અને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી ૩ કિ.મી. છે