Close

કલેકટોરેટ

જિલ્લા કલેકટર કચેરી એ જિલ્લા કક્ષાએ રાજય સરકારનું સીધુ પ્રતિનિધિત્વ કરે છે. અત્રેથી જ સરકારશ્રીની નીતિઓ અને યોજનાઓના અમલવારીની કામગીરી થાય છે. જિલ્લાના નાગરિકો કોઈ ને કોઈ કામના સંદર્ભમાં જિલ્લા કલેકટર કચેરીના સંપર્કમાં આવે જ છે. કલેક્ટર એ જિલ્લા વહીવટી તંત્ર અધિક્રમમાં ઉચ્ચસ્થ સ્થાન ધરાવે છે. આમ, જિલ્લા વહીવટી તંત્રના કેન્દ્રવર્તી સ્થંભ તરીકે કલેકટર કચેરીના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.

  • જિલ્લાના તમામ નાગરિકોને સમયસર આવશ્યક સેવાઓ પુરી પાડવી.
  • જિલ્લાની તમામ કચેરીઓના સંકલનકર્તા તરીકેની ભૂમિકા નિભાવવી.
  • આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જિલ્લા વહીવટને વધુને વધુ કાર્યદક્ષ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવવો.
  • જિલ્લાની તમામ જમીન અને તે સંદર્ભે ઉપસ્થિત થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું તથા સરકારી મિલકતોની જાળવણી અને સંવર્ધન કરવું
અ.નં ઓફિસ ફોન ઇમેલ
કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ +91 261 2652525, 2655151 collector-sur[at]gujarat[dot]gov[dot]in
નિવાસી અધિક કલેલટર +91 261 2669200, 2660011 rdc-sur[at]gujarat[dot]gov[dot]in
ચીટનીશ ટુ ધ કલેકટર +91 261 2660011, 2652134 chitnish-sur[at]gujarat[dot]gov[dot]in
નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી-૧ +91 261 2465339 27[dot]stemp1[at]gmail[dot]com
નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી-૨ +91 261 2465339 28[dot]stemp2[at]gmail[dot]com
નાયબ કલેકટર, યુએલસી +91 261 2465119 53[dot]ulcsurat[at]gmail[dot]com
જીલ્લા પુરવઠા અધિકારી +91 261 2655751 dso-sur[at]gujarat[dot]gov[dot]in
નાયબ કલેકટર, પ્રોટોકોલ +91 261 2660021 pro-sur[at]gujarat[dot]gov[dot]in
નાયબ કલેકટર, લેન્ડ રીફોર્મ (ડીસીએલઆર) +91 261 2669200 44[dot]tenancysurat[at]gmail[dot]com
૧૦ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી

+91 261 2665200

+91 261 2665265

deo22surat[at]gmail[dot]com

deo-sur[at]gujarat[dot]gov[dot]in

૧૧ ખાસ જમીન સંપાદન અધિકારી – ૧ +91 261 2465294 29[dot]laq1[at]gmail[dot]com
૧૨ ખાસ જમીન સંપાદન અધિકારી – ૪ +91 261 2460139 30[dot]laq4[at]gmail[dot]com
૧૩ વધારાના મામલતદાર ક્રુષીપંચ(એએલટી)   62[dot]altchorasi[at]gmail[dot]com
૧૪ પબ્લિક રીલેશન ઓફિસર (પીઆરઓ) +91 261 2660021 pro-sur[at]gujarat[dot]gov[dot]in
૧૫ મામલતદાર (નાની બચત)  +91 261 2652118 47[dot]smallsavingssurat[at]gmail[dot]com
૧૬ મામલતદાર (મનોરંજન) +91 261 2652118 45[dot]entertainmentsurat[at]gmail[dot]com
૧૭ મામલતદાર (ડિઝાસ્ટર) +91 261 2465112, 2465118 dismgmt-sur[at]gujarat[dot]gov[dot]in
૧૮ મામલતદાર (એનએ) +91 261 2652137 43[dot]nasurat[at]gmail[dot]com