યુએલસી (શહેરી જમીન ટોચમર્યાદા)

યુ.એલ.સી તથા અપીલ શાખા
મ.ક.નિ. કેબલ, સિનેમા, વિડીયો ચકાસણી તેમજ ચેનલ તપાસણી, ટીકીટ એપૂર્વ એસેસમેન્ટ તેમજ વસુલાતની કાર્યવાહી કરવામાં આવે છે.

શાખાની કામગીરી

  • જમીન ટોંચ મર્યાદાને લગત કામગીરી
  • જમીન ટોંચ મર્યાદાને લગત કોર્ટ કેસની કામગીરી
  • ઈ.એસ.ટી. ને લગતી તમામ કામગીરી, રજીસ્ટર નિભાવવાની કામગીરી
  • જમીન મહેસુલ કાયદાની કલમ – ૬૫ તથા ૬૫ – બી મુજબનો હેતુફેર કરી આપવા બાબત
  • કલેકટરશ્રી, સુરત સમક્ષ જમીન બાબતે કરવામાં આવેલ અપીલ ચલાવવાની કામગીરી