Close

વસ્તીવિષયક

(૨૦૧૧ – વસ્તી ગણતરી મુજબ)

વિગતો   ભારત ગુજરાતનાં સુરત (કોર્પોરેશન વિસ્તાર સહીત) સુરત મહાનગર પાલીકા
વિસ્તાર (સ્કે.કીમી.)   ૨૯,૯૫,૪૭૦ ૧,૯૬,૦૨૨ ૭,૬૫૭ ૩૨૬.૫૧૫
વસ્તી વ્યક્તિઓ ૧,૨૧,૦૫,૬૯,૫૭૩ ૬,૦૪,૩૯,૬૯૨ ૬૦,૮૧,૩૨૨ ૪૪,૬૬,૮૨૬
નર ૬૨,૩૧,૨૧,૮૪૩ ૩,૧૪,૯૧,૨૬૦ ૩૪,૦૨,૨૨૪ ૨૫,૪૩,૧૪૫
નારી ૫૮,૭૪,૪૭,૭૩૦ ૨,૮૯,૪૮,૪૩૨ ૨૬,૭૯,૦૯૮ ૧૯,૨૩,૬૮૧
દશાંશ વસ્તી વૃદ્ધિ (૨૦૦૧-૨૦૧૧) વ્યક્તિઓ ૧૮,૧૯,૫૯,૨૪૫ (૧૭.૮૯%) ૯૭,૬૮,૬૭૫ (૧૯.૨૮%) ૧૦,૮૬,૧૪૮ (૨૧.૭૪ %) ૧૫૯૦૪૫૨ (૫૫.૨૯%)
નર ૯,૦૯,૬૫,૦૭૧ (૧૭.૦૯%) ૫૧,૦૫,૬૮૩ (૧૯.૩૫%) ૬,૭૯,૬૮૫ (૨૪.૯૭%) ૯૧૨૨૯૯ (૫૫.૯૪ %)
નારી ૯,૦૯,૯૪,૧૭૪ (૧૮.૩૩%) ૪૬,૬૨,૯૯૨ (૧૯.૨૦%) ૪,૦૬,૪૬૩ (૧૭.૮૯%) ૬,૭૮,૧૫૩ (54.45%)
વસ્તીની ગીચતા   ૪૦૪ ૩૦૮ ૭૯૪ ૧૩૬૮૦
જાતિ ગુણોત્તર (સ્ત્રીઓ દીઠ ૧૦૦૦ પુરૂષો)   ૯૪૩ ૯૧૯ ૭૮૭ ૭૫૬
૦-૬ (% વય) ગ્રુપમાં વસ્તી   ૧૬,૪૪,૭૮,૧૫૦ ૭૭,૭૭,૨૬૨ ૭,૩૬,૨૮૬ ૫,૪૯,૮૧૦
જાતિ ગુણોત્તર   ૯૧૯ ૮૯૦ ૮૩૫ ૮૦૮
સાક્ષરતા (% વસ્તી કુલ વસ્તી માટે)   ૭૬,૩૪,૯૮,૫૧૭ (૭૨.૯૯%) ૪,૧૦,૯૩,૩૫૮ (૭૮.૦૩%) ૪૫,૭૧,૪૧૦  (૮૫.૫૩%) ૩૪,૪૨,૫૪૧ (૮૭.૮૯%)
અનુસુચીત જાતી કુલ ૨૦,૧૩,૭૮,૦૮૬ (૧૬.૬૩%) ૪,૦૭,૪૪૪૭(૬.૭૪%) ૧,૫૮,૧૧૫(૨.૬૦%) ૧,૦૫,૫૭૨ (૨.૩૬%)
અનુસુચીત જનજાતી કુલ ૧૦,૪૨,૮૧,૦૩૪ (૮.૬૧%) ૮,૯૧,૭૧૭૪ (૧૪.૭૫%) ૮,૫૬,૯૫૨ (૧૪.૦૯%) ૧,૩૧,૫૫૨ (૨.૯૫%)