હિસાબી શાખા

જિલ્લા તથા જિલ્લામાં આવેલ તાલુકાને લગતી મહેસુલ વિભાગને લગતી ગ્રાન્ટ, ખર્ચપત્રકો, પેન્શન, ઇન્કમટેક્ષ, અંદાજપત્ર તેમજ સુધરેલ અંદાજપત્ર બનાવવું, ઓડિટ, રીકન્સીલેશન, જી.પી.એફ. ઉપાડ – પેશગી, મકાન તથા વાહન પેશગી, જૂથ વીમા અંગેની કામગીરી વગેરે જેવી હિસાબી તમામ કામગીરી આ શાખામાં કરવામાં આવે છે.

મુખ્ય કામગીરી

બીલ અંગેની કામગીરી

  • અધિકારી વર્ગ તથા કચેરી સ્ટાફના ૫ગારબીલ બનાવવાં
  • લાઇટબીલ, ટેલીફોન બીલ સહિતના કન્ટીજન્સી બીલ બનાવવાં
  • રીફંડ અંગેના બીલ બનાવવાં
  • પ્રવાસ ભથ્થા અંગેના બીલ બનાવવાં
  • જી.પી.એફ. ઉપાડ તથા પેશગી અંગેના બીલ બનાવવાં
  • જૂથવીમા અંગેના બીલ બનાવવાં
  • ઉચ્ચક બીલો તથા વિગતવાર બીલો બનાવવાં
  • તહેવાર પેશગી / અનાજ પેશગીના બીલ બનાવવાં
  • સર્વિસ પોસ્ટલ સ્ટેમ્પના બીલો બનાવવાં
  • ચાર્જ એલાઉન્સના બીલો બનાવવાં
  • મોંઘવારી તફાવતના બીલો બનાવવાં
  • પે ફિક્સેશન તથા એલ.પી.સી. અંગેની કામગીરી કરવી

પેન્શન કેસ

  • રેગ્યુલર પેન્શન કેસ તૈયાર કરવા અંગેની કામગીરી
  • કામચલાઉ પેન્શન કેસ તૈયાર કરવા અંગેની કામગીરી
  • કુટુંબ પેન્શન કેસ અંગેની કામગીરી
  • જી.પી.એફ. આખરી ઉપાડ અંગેની કામગીરી
  • રજા પગારની ચૂકવણી અંગેની કામગીરી
  • રીવાઇઝડ પેન્શન કેસ તૈયાર કરવા અંગેની કામગીરી
  • નવી વર્ધિત પેન્શન યોજના અંગેની કામગીરી

જિલ્લા તિજોરી કચેરી સાથેના વ્યવહાર

  • ઉપાડ અધિકારીશ્રીના ચાર્જની લેવડ – દેવડ અંગેના પત્રવ્યવહારને લગતી કામગીરી કરવી
  • ઉપાડ અધિકારીશ્રીના ઓળખપત્ર અંગેની કામગીરી
  • બિલોમા વાંધાઓની પૂર્તતા કરવી
  • ૩૧/૩ તથા ૩૧/૭ ના રોજ બેન્ક તથા તિજોરી મોડે સુધી ચાલુ રાખવા બાબત

ખર્ચ ૫ત્રકો

  • જુદા – જુદા સદરો અંગેના ખર્ચપત્રકો એકત્ર કરી સંકલિત કરવાં
  • જુદા – જુદા સદરો અંગેના માસિક ખર્ચપત્રકો બનાવવાં

ઇન્કમટેક્ષ અંગેની કામગીરી

  • પગાર પત્રકો તૈયાર કરવાં
  • ઇન્કમટેક્ષના પત્રકો તૈયાર કરવાં
  • ફોર્મ – ૧૬ તૈયાર કરવાં
  • ત્રિ-માસિક પત્રકો તૈયાર કરવાં
  • ઓડિટ પારા બાબત
  • સરકારના વિવિઘ વિભાગો તરફથી આવતી જુદા-જુદા પ્રકારની ગ્રાન્ટની વહેંચણી
  • પી.આર.બી. રજીસ્ટર નિભાવવું
  • સમગ્ર જિલ્લાનું બજેટ તથા રીવાઈઝડ બજેટ બનાવવા અંગેની કામગીરી
  • રોજમેળ તથા કેશબુક નિભાવવાં
  • એ. જી. કચેરી, રાજકોટ તથા અમદાવાદ ખાતે રીકન્સીલેશનની કામગીરી
  • સેવાપોથીઓ અદ્યતન કરવી તથા ઇજાફા છોડવા અંગેની કામગીરી