કલેકટોરેટ
જિલ્લા કલેકટર કચેરી એ જિલ્લા કક્ષાએ રાજય સરકારનું સીધુ પ્રતિનિધિત્વ કરે છે. અત્રેથી જ સરકારશ્રીની નીતિઓ અને યોજનાઓના અમલવારીની કામગીરી થાય છે. જિલ્લાના નાગરિકો કોઈ ને કોઈ કામના સંદર્ભમાં જિલ્લા કલેકટર કચેરીના સંપર્કમાં આવે જ છે. કલેક્ટર એ જિલ્લા વહીવટી તંત્ર અધિક્રમમાં ઉચ્ચસ્થ સ્થાન ધરાવે છે. આમ, જિલ્લા વહીવટી તંત્રના કેન્દ્રવર્તી સ્થંભ તરીકે કલેકટર કચેરીના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.
- જિલ્લાના તમામ નાગરિકોને સમયસર આવશ્યક સેવાઓ પુરી પાડવી.
- જિલ્લાની તમામ કચેરીઓના સંકલનકર્તા તરીકેની ભૂમિકા નિભાવવી.
- આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જિલ્લા વહીવટને વધુને વધુ કાર્યદક્ષ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવવો.
- જિલ્લાની તમામ જમીન અને તે સંદર્ભે ઉપસ્થિત થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું તથા સરકારી મિલકતોની જાળવણી અને સંવર્ધન કરવું
અ.નં | ઓફિસ | ફોન | ઇમેલ |
---|---|---|---|
૧ | કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ | +91 261 2652525, 2655151 | collector-sur[at]gujarat[dot]gov[dot]in |
૨ | નિવાસી અધિક કલેલટર | +91 261 2669200, 2660011 | rdc-sur[at]gujarat[dot]gov[dot]in |
૩ | ચીટનીશ ટુ ધ કલેકટર | +91 261 2660011, 2652134 | chitnish-sur[at]gujarat[dot]gov[dot]in |
૪ | નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી-૧ | +91 261 2465339 | 27[dot]stemp1[at]gmail[dot]com |
૫ | નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી-૨ | +91 261 2465339 | 28[dot]stemp2[at]gmail[dot]com |
૬ | નાયબ કલેકટર, યુએલસી | +91 261 2465119 | 53[dot]ulcsurat[at]gmail[dot]com |
૭ | જીલ્લા પુરવઠા અધિકારી | +91 261 2655751 | dso-sur[at]gujarat[dot]gov[dot]in |
૮ | નાયબ કલેકટર, પ્રોટોકોલ | +91 261 2660021 | pro-sur[at]gujarat[dot]gov[dot]in |
૯ | નાયબ કલેકટર, લેન્ડ રીફોર્મ (ડીસીએલઆર) | +91 261 2669200 | 44[dot]tenancysurat[at]gmail[dot]com |
૧૦ | નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી |
+91 261 2665200 +91 261 2665265 |
deo22surat[at]gmail[dot]com deo-sur[at]gujarat[dot]gov[dot]in |
૧૧ | ખાસ જમીન સંપાદન અધિકારી – ૧ | +91 261 2465294 | 29[dot]laq1[at]gmail[dot]com |
૧૨ | ખાસ જમીન સંપાદન અધિકારી – ૪ | +91 261 2460139 | 30[dot]laq4[at]gmail[dot]com |
૧૩ | વધારાના મામલતદાર ક્રુષીપંચ(એએલટી) | 62[dot]altchorasi[at]gmail[dot]com | |
૧૪ | પબ્લિક રીલેશન ઓફિસર (પીઆરઓ) | +91 261 2660021 | pro-sur[at]gujarat[dot]gov[dot]in |
૧૫ | મામલતદાર (નાની બચત) | +91 261 2652118 | 47[dot]smallsavingssurat[at]gmail[dot]com |
૧૬ | મામલતદાર (મનોરંજન) | +91 261 2652118 | 45[dot]entertainmentsurat[at]gmail[dot]com |
૧૭ | મામલતદાર (ડિઝાસ્ટર) | +91 261 2465112, 2465118 | dismgmt-sur[at]gujarat[dot]gov[dot]in |
૧૮ | મામલતદાર (એનએ) | +91 261 2652137 | 43[dot]nasurat[at]gmail[dot]com |