યુએલસી (શહેરી જમીન ટોચમર્યાદા)
યુ.એલ.સી તથા અપીલ શાખા
મ.ક.નિ. કેબલ, સિનેમા, વિડીયો ચકાસણી તેમજ ચેનલ તપાસણી, ટીકીટ એપૂર્વ એસેસમેન્ટ તેમજ વસુલાતની કાર્યવાહી કરવામાં આવે છે.
શાખાની કામગીરી
- જમીન ટોંચ મર્યાદાને લગત કામગીરી
- જમીન ટોંચ મર્યાદાને લગત કોર્ટ કેસની કામગીરી
- ઈ.એસ.ટી. ને લગતી તમામ કામગીરી, રજીસ્ટર નિભાવવાની કામગીરી
- જમીન મહેસુલ કાયદાની કલમ – ૬૫ તથા ૬૫ – બી મુજબનો હેતુફેર કરી આપવા બાબત
- કલેકટરશ્રી, સુરત સમક્ષ જમીન બાબતે કરવામાં આવેલ અપીલ ચલાવવાની કામગીરી